માહી - એક ગાઢ રહસ્ય - 2

(15)
  • 4.7k
  • 3.1k

માધુપુર ગામ ગામમાં થનારી આકસ્મિક મૃત્યુ બાદ જાણવા મળ્યું હતું કે એ હત્યાઓ કોઈ આત્મા દ્રારા કરવામાં આવે છે. ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ એ આત્માથી ગામજનો ને છુટકારો નહોતો મળતો. એટલા માટે જ ગામના સરપંચ કેવિને શહેરમાંથી એક તાંત્રિક ને બોલાવ્યા હતાં. તે તાંત્રિક ખુબ જ શક્તિશાળી હતાં. તેઓ કોઈ પણ આત્માને પોતાની અંદર કેદ કરવાની શક્તિ ધરાવતાં હતાં. તેઓ આ આત્મા થી ગામવાસીઓને મુક્તિ અપાવશે એ આશા એ તેને ગામમાં બોલાવ્યા હતાં , અને થયું પણ એવું જ ચાર કલાક ની અથાગ મહેનત બાદ તે તાંત્રિક આત્માને કેદ કરવામાં સફળ રહ્યાં હતાં. તે આત્માને કેદ કર્યા બાદ તે