ખાલીસ્તાન ચળવળ, આઝાદીનો અપચો

  • 2.2k
  • 840

હમણાં કેનેડાના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આપણા વડાપ્રધાનશ્રીએ એમને ખાસ ભાવ આપ્યો નહોતો. ખાલીસ્તાનીઅલગાવવાદીઓ કેનેડા, યુએસમાં અને બીજા દેશોમાં સારા એવા પ્રમાણમાં રહે છે. એવા ખાલીસ્તાની અલગાવવાદીઓને કારણેભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ થયા છે. આપણા વિદેશ મંત્રી બધાને જડબાતોડ જવાબ આપી રહ્યા જ છે. નવી પેઢીને આખાલીસ્તાની ચળવળ વિષે ખાસ માહિતી હોય નહિ એ સ્વાભાવિક છે. ભારતમાં એક સમયે ખાસ તો ૧૯૭૧ના યુદ્ધ પછી કેટલાક અલગાવવાદી શીખોની અલગ ખાલીસ્તાન માંગ માટેની ચળવળ ખૂબ જોરમાંચાલેલી. આ અલગ ખાલિસ્તાનની ચળ દેશમાં રહેતા શીખો કરતા કેનેડા, યુ કે, યુએસએ જેવા વિદેશોમાં વસતા શીખોની પૂંઠમાં વધુઆવતી હતી. હવે અત્યારે દેશમાં રહેતા