માહી - એક ગાઢ રહસ્ય - 1

(14)
  • 6.9k
  • 2
  • 3.9k

માહી દુલ્હનના ‌ડ્રેસમાં હતી અને હવેલી માંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. હવેલીમાં રહેલા પહેરેદારોની આંખોમાં ધૂળ નાખી ત્યાંથી ભાગવામાં કામિયાબ રહી હતી પરંતુ હવેલી થી થોડેજ દુર જતાં તેને આભસ થયો કે હવેલીના જમીનદારો મશાલો અને હાથમાં હથિયારો સાથે તેનો પીછો કરી રહ્યાં છે. અમાસની રાતનું અંધારૂ અને ચારેય બાજુ ફેલાયેલી અસીમ શાંતી તેના ઝાંઝરનો અવાજ કાપી રહી હતી. આખા ગામમાં બસ તેના ઝાંઝરનો રણકાર અને તેના રડવાનો અવાજ સંભળાય રહ્યો હતો. તે મદદ માટે સતત ગામનાં લોકોના દરવાજાને બહારથી ખખડાવી રહી હતી પરંતુ જમીનદારોની બીકે કોઇપણ તેની મદદ કરવા તૈયાર નહોતું. માહી સતત પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી