ફેસબુકવાળી ફ્રેન્ડશીપ

  • 2.7k
  • 1.2k

હજુ તો માંડ એક મહિનો થયો છે એની સાથે વાત કર્યા ને ,શું કરું જાવ મળવા કે ન જાવ રીઝા આવા જ વિચારો માં ખોવાયેલી હતી ને ત્યાં જ ફોને માં બીપ અવાજ આવ્યો રિઝા એ ફોન હાથમાં લીધો ,ને મેસેજ ખોલી ને જોયું , પલ્લવ નો મેસેજ હતો : તું નીકળ આવવા હું નીકળું છું. થોડીવાર વિચાર્યા પછી રીઝા એ રિપ્લાય આપ્યો હા ઓકે નીકળું છું.   રીઝા એ ઘરથી નીકળી રીક્ષા પકડી રીક્ષા માં બેસ્યા પછી રીઝા પાછી વિચારો માં ખોવાઈ. પલ્લવ પટેલ બસ હમણાં થોડા સમય પહેલા જ આની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.આમ તો મે ક્યારેય અજાણ્યા