પ્રેમ સમાધિ - પ્રકરણ 4

(42)
  • 5k
  • 2
  • 3.9k

પ્રેમ સમાધિપ્રકરણ - 4 મધુટંડેલ શંકરનાથને અવાકની જેમ ઉભો રહી સાંભળી રહ્યો. એ સવાર સાંજ ભૂલી જાણે તારાં ગણવા લાગ્યો... એ મનમાં વિચારવા લાગ્યો હું આ શંકરનાથને ભોટ બ્રાહ્મણ સમજી રહેલો. ભાઈબંધ બનાવી મારું કામ કાઢી રહેલો પણ આતો પહોંચેલી માયા છે એ મને આખો ગળી જાય પહેલાં સાવધ રહેવું પડશે. શંકરનાથે મંદિરનો ઘંટ વગાડ્યો એનો પવિત્ર ઘંટરાવનો અવાજ પણ મધુ ટંડેલને ખતરાની ઘંટડી જેવો અનુભવ થયો એ હાથ જોડી બહાર જ ઉભો રહ્યો અંદર મંદિરમાં ગર્ભગૃહમાં જવાની હિંમત ના રહી. વિજય ટંડેલનું નામ સાંભળીનેજ એનાં હોંશહવાસ હવા થઇ ગયાં. એ વિચારવા લાગ્યો વિજય ટંડેલતો બહું મોટું નામ છે બધી