ગ્રીનકાર્ડ - ભાગ 5

(12)
  • 4.4k
  • 1
  • 2.3k

બીજે દિવસે સવારે ઇન્સ્પેક્ટર રાણા અને પાટીલ સાડા આઠ થતા જ પોલીસ સ્ટેશન આવી પહોંચે છે કારણ તેઓએ બધા ને નવ વાગ્યે પોલીસ સ્ટેશન હાજર થઇ જવા સૂચના આપી હોય છે તેથી તેઓ અડધી કલાક વહેલા પોલીસ સ્ટેશન આવી પહોંચે છે. નવ વાગતા જ બધા લોકો ની પોલીસ સ્ટેશન આવવાની શરૂઆત થઇ જાય છે સૌ પ્રથમ અદિતિ આવી પહોંચે છે. તે આવતા ની સાથે જ પૂછે છે કે સોફિયા જ મારા ચિરાગની કાતિલ છે ને ? રાણા એને ધીરજ રાખવા કહે છે. સમય આવ્યે ખબર પડી જશે તમને હવે એ સમય દૂર નથી હું બધા આવી જાય પછી બધાની સામે