ગ્રીનકાર્ડ - ભાગ 4

(11)
  • 3.6k
  • 2.2k

ઇન્સ્પેક્ટર રાણાએ હોટેલ સિટી-ઈંનમાં કોલ કરી કાલે સવારે છેલ્લા બે દિવસની બધા સિસિટીવી ની ફૂટેજ તૈયાર રાખવા સૂચના આપી પોતાનો કોન્સ્ટેબલે આવીને કલેક્ટ કરી જશે. તેને પાટીલને પણ ઘરે જવા સૂચના આપી કાલે સવારે વહેલા આવી જવા કહ્યું. અદિતિ અને સોફિયાના સ્ટેટમેન્ટમાં ધણી સમાનતા છે એટલે હવે કાલે ફોરેન્સિક રિપોર્ટ આવી જાય પછી એ દિશામાં આગળ વધીએ.એટલું કહી પોતે પણ ઘરે જવા નીકળી ગયો. આ તરફ સોફિયા પણ હોટેલ સિટી-ઈંન પર પાછી ફરી હતી. ત્યાં તેને બીજો રૂમ અલોટ કરવામાં આવ્યો જ્યાં તેને ચેક ઈન કર્યું હતું  એ તે જે રૂમ  215માં હતી તે પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો કારણ