સંતોષ

  • 3.4k
  • 1.4k

મનુષ્ય પળ પળ આશા ઓના વિષ થી પીડાય છે .કશું કરી નથી શકતો .માત્ર મનને અને પોતાની જાતને સાંત્વના આપે છે.કે ,કાલે બધું ઠીક થઈ જાશે.પણ ન તો એ કાલ આવે છે.કે , ન તો એની ઉમ્મીદ પૂરી થાય છે.થાકી હારી ને પાછો ખોટી આશા લઈ ને જીવે છે.એની આશા ઓ એના દુઃખ નું કારણ બની જાય છે . અને એ દુઃખ માંથી મનુષ્ય ક્યારેય બહાર નથી આવતો .માત્ર ચિંતા અને નિરાશા માં ઘેરાયેલો રહે છે.સમય જતાં જો તેનું નિરાકરણ ના આવે તો તે દુઃખ પણ તેના ,મૃત્યું નું કારણ બને છે.   જીવન  માં  આશા ઓ  દરિયા  જેવી  છે