બફાયા વગરના કઠોળ

(14)
  • 5k
  • 1
  • 1.9k

બફાયા વગરના કઠોળ :           ઓફિસમાં લંચ વખતે ક્રિશા અને તેની સાથેના કર્મચારીઓ સાથે જમવા બેઠા. રોજની આદત પ્રમાણે સૌ-સૌ પોતાનું ટીફીન ખોલીને બેસી જાય છે. પછી બધા વારાફરતી ચમચીથી એકબીજાના ટીફીનમાંથી શાક પોતાના ટીફીનમાં લઇ લે ને પછી જમવાની શરૂઆત કરે. આજે પણ તેઓએ એ રીતે જ ટીફીનની આપ-લે કરી. પછી જમવાનું ચાલુ કર્યુ.           ક્રિશાના ટીફીનમાં નાની સોયાબીનની વડીનું શાક હતું અને બીજા એક ભાઇ હતા તેમના ટીફીનમાં મોટી સાયોબીનની વડીનું શાક હતું. ભરતભાઇ કાબૂલી ચણા લાવ્યા હતા. તે એકલા રહેતા હતા એટલે જાતે જ ટીફીન બનાવીને લાવતા. તેમણે બધાને પૂછ્યું કે, શાક સારું છે ને? કાચું તો