ગામડું - 1

  • 5.3k
  • 2.1k

જય માતાજી જય શ્રી ક્રિષ્ના મિત્રો આપે ઘણું બધું મારો સાથ સહકાર અને ટેકો આપ્યો છે એના બદલ હુ આપનો આભારી છું અને હજી પણ આવો જ સાથ સહકાર આપો એવી આશા સાથે આજે એક ચકલી ના માળા જેવા મારા સુંદર ગામ વિશે જે મે જોયું છે. જાણ્યું છે. સમજ્યું છે અને સૌથી મોટી વાત કે મારી કર્મ ભૂમિ અને મારી જન્મ ભૂમિ એટલે મારું સુંદર ગામડું એના વિશે તમને મારા અનુભવ અને મારી કલ્પના વ્યક્ત કરવા જઈ રહ્યો છું. તો આપ બધા જ મિત્રો મારી બધી વાર્તા ઓ અને લેખો ની જેમ મારા ગામડાં ને પણ દિલ થી વધાવો