પણ હું તો તારી સાથે જ છું ને બેટા

  • 2.5k
  • 912

નાનકડું એવું ગામ. ને એ ગામમાં એક મધ્યમ વર્ગીય કુટુંબ રહેતું. જોકે એને કુટુંબ તો ન કહેવાય કેમ કે તે ઘરમાં એક 50 વર્ષનો પુરુષ રહેતો.એવું નહોતું કે તે એકલો જ રહેતો. તેનો પણ એક ખૂબ મોટો પરિવાર હતો. પણ એક દુર્ઘટનામાં તેની પત્ની તેના બે બાળકો અને તેના વૃદ્ધ માતા પિતા અવસાન પામ્યા. ને ત્યારથી તે સાવ એકલો થઈ ગયો. તે ભાઈ ના ઘરની સામે જ તે જ ગામના શિવ મંદિરના પૂજારી રહેતા હતા. તે પૂજારી આ ભાઈને છેલ્લા 30 વર્ષથી જાણતા હતા. તે પૂજારી આ ભાઈના અત્યાર સુધીના જીવન સંઘર્ષના એકમાત્ર સાક્ષી હતા. તે પૂજારી જાણતા હતા કે,