સંસ્કાર - 1

  • 5k
  • 2
  • 2.6k

(વાંચક મિત્રો આ એક સગીર વયના બાળકની આપવીતી છે.જે ઈમાનદારી અને મહેનત કરીને પૈસા કમાવા ઈચ્છતો હોય છે પણ કિસ્મત એને પાકીટમારી ના રસ્તે લઈ જાય છે.) વાંચો. જેવી મારી આંખ ખુલી કે તરત મેં મારી નજર.દિવાલ ઉપર ટાંગેલી ઘડિયાળ ઉપર નાખી.તો ઘડિયાળમાં સવારના સવા સાત વાગી ગયા હતા. મારે છ વાગે ઉઠવાનું હતું એની જગ્યા એ સવા સાત વાગી ગયા. મનોમન હું બબડ્યો.રોજ પથારીમાં બેઠા બેઠા જ પ્રાર્થના કરીને પછી જ હું પથારી છોડતો.એના બદલે સીધો જ બાથરૂમમાં ઘૂસ્યો.નાહીને ઝટપટ કપડા બદલાવીને મેં મારા દાદીમાને કહ્યું. મા.અશોકભાઈ એ મને ક્યાંક કામે લગાડવાની વાત કરી હતી.અને સવા સાત.સાડા સાત.સુધીમાં તેમના