ગ્રીનકાર્ડ - ભાગ 1

(16)
  • 6k
  • 1
  • 3k

અમદાવાદના એરપોર્ટ પર ચહલપહલ હતી. સોફિયા ન્યૂયોર્ક ની ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ બોર્ડિંગ એનાઉન્સમેન્ટ થાય એટલે હું ફ્લાઈટમાં જવા નીકળું એટલી વારમાં સોફિયાના નામની  એનાઉન્સમેન્ટ થયું જેમ તેને ચેક-ઈન કાઉન્ટર પર રિપોર્ટિંગ કરવાનું જણાવ્મા આવી રહ્યું હતું. પોતાના નામની એનાઉન્સમેન્ટ  સાંભળી સોફિયા ચેક-ઈન કાઉન્ટર પહોંચે છે. તેવી જ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરસબઇન્સ્પેક્ટર પાટીલ  તેની અટકાયત કરી લે છે.  અને  લેડી કોન્સ્ટેબલે તેને પકડી ને પોલીસ જીપમાં બેસાડી દે છે સોફિયા તેનો વિરોધ કરે છે પણ તેનું કઈ ચાલતું નથી. તે પૂછે છે કે શા માટે રીતે તેની અટકાયત કરવામાં આવી છે. જવાબમાં પાટીલ  કહે છે. ચિરાગ મહેતા નું