શૌર્ય શોધે ઈલાજ !

  • 2.1k
  • 828

આવો સુંદર દિવસ હતો. શૌર્ય એ પોતાનો નિર્ધાર માતા તેમજ પિતાને જણાવ્યો. સ્વપ્નુ સાકાર કરવાનો દિવસ આવ્યો. દેશને માટે ફના થવાનો પ્રસંગ ઉભો થયો. શૌર્ય માતા અને પિતાનો એકનો એક  લાડકો દીકરો હતો. બે વર્ષ પહેલાં માયા માસીનો  શૌર્ય માતા  તેમજ પિતાનું વચન ઉથાપી  જ્યારે લશ્કરમાં જોડાયો ત્યારે માએ રોકકળ કરી મૂકી. ખબર નહી જન્મતાની સાથે ફોઈબાને કેવી રીતે ખબર પડી કે મારા ભત્રીજામાં નામ પ્રમાણે ગુણ હશે ? ‘બેટા તું મારો એકનો એક દીકરો, લશ્કરમાં જઈશ તો અમે નોંધારા થઈ જઈશું ” સાંભળે તો શૌર્ય શાનો ? “મમ્મી તે મારું નામ શૌર્ય પાડ્યું છે, તો હવે કેમ પાછા પગલાં