સાજીશ - 5

(45)
  • 4.8k
  • 5
  • 3k

૫. જેલર અને કેદી ! દિલીપ જેલર પ્રતાપસિંહ સામે બેઠો હતો, પોતાને અજય સાથે જે કંઈ વાતચીત થઈ એ બાબતમાં દિલીપે પ્રતાપસિંહને જણાવી દીધું હતું. દિલીપની વાત સાંભળીને પ્રતાપસિંહના અચરજનો પાર નહોતો રહ્યો. ‘ઓહ... તો જે આઠમું ખૂન કરતાં તમે અજયને પકડ્યો હતો, એ ખૂન વાસ્તવમાં પોતે નથી કર્યું એમ તે કહે છે, ખરું ને ?' પ્રતાપસિંહે આશ્ચર્યસભર અવાજે પૂછ્યું. 'તે...' ‘કમાલ કહેવાય... ! જો અજિત મરચંટનું ખૂન અજયે નથી કર્યું તો પછી કોણે કર્યું છે...? ‘આ સવાલનો જવાબ તો અજય પાસે પણ નથી. એના કહેવા મુજબ અજિત મરચંટનો ખૂની આજે પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે અને મારે હવે તેને