ઇટ ધેટ ફ્રોગ

  • 10k
  • 3
  • 3.6k

જે લોકો પોતાનાં કામની તથા અંગત જીવનમાં પણ પોતાની કાર્યક્ષમતા વધારવા માગે છે તેવા લોકો માટે આ પુસ્તક એકદમ પરફેકટ છે. આ પુસ્તક તમને 21 નિયમો આપશે કે જેને તમારે અનુસરવાના છે. બધા નિયમોનું અનુસરણ કર્યા પછી તમે ચોક્કસ રીતે બદલી જશો.જે લોકો પુસ્તક વાચવા માગે છે તેમની માટે મુદ્દા. કોઈ પણ કૌશલ્ય માં પારંગત થવા માટેની ચાવી છે - અભ્યાસ. કોઈ પણ આદત વિકસાવવા માટે 3 ગુણ હોવા જરૂરી છે.1. નિર્ણય - કોઈ પણ કાર્યને પૂર્ણ કરવાની આદત પાડો.2. શિસ્તતા - જે કોઈ નવું કૌશલ્ય તમે શીખવા માંગો છો, તેમાં પારંગત ના થાવ ત્યાં સુધી તેનો અભ્યાસ કરવાની શિસ્તાતા