ક્રિમિનલ કેસ - ભાગ 16

  • 3.5k
  • 2
  • 2k

કાળું હજી વિચારમાં હતો કે કેવી રીતે આ કેદમાંથી બહાર નીકળી શકાય.તેના ઘણા પ્રયત્નો છતાં પણ તે પોતાને છોડવવામાં કામિયાબ નથી થઈ શકતો.અચાનક જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. તેણે જોયું તો સામે ડિટેક્ટિવ રોય ઊભા હતાં જેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી.આ જોઈ કાળું ને થોડું વિચિત્ર લાગ્યું. તેની સાથે કંઈ થવાનું હતું એવો આભાસ તેને થાયો. છતાં પણ તેણે તેના ભાવ કળવા દીધા નહિ.પોતાને સ્વસ્થ જ બતાવવાની ખોટી કોશિષ કરતો રહ્યો.“શું થયું મિસ્ટર રોય? મળી ગયો પહેલી નો જવાબ?”“હા! એટલે જ તો તને આભાર કહેવા આવ્યો છું.અને જો સાથે હજી એક મહેમાન છે.” કહી રોય બાજુ પર