પ્રોજેક્ટ પ્રલય - 5

(21)
  • 2.3k
  • 1
  • 1.3k

પ્રકરણ ૫ સીટી હોલ 'મેની, મેં એ હરામખોરોની જડતી લેવાનો હુકમ કેમ ન કર્યો ?' મેયરે પુછ્યું. 'એમાં તારો દોષ નથી.મિ. મેયર-’ 'મીરા,' મેયરે સેકેટરીને કહયું. ' પોલિસ હેડ ક્વાર્ટસૅને તે ફોન જોડ મેની, તું ટીવી પર નજર રાખ. નેન્સી, બરો પ્રેસીડેન્ટ અને ડેપ્યુટી મેયરને અહીં બોલાવ કટોકટી ઉભી થઈ છે.' પોલીસ કમીશ્નર સૌ પહેલા આવ્યો. શેરીઓમાં હજી ધાંધલ શરૂ થઈ નહેાતી સમાચાર હજી ફેલાયા નહોતા. મેનહટન ફરતે પેાલીસ ગોઠવાઈ હતી હા, લોકોને યુનોના મકાન તરફ જતા ખોળવા પેાલીસ જોઇશે. 'બધા આરબો અંદર છે?' મેયરે પુછ્યું. ‘યસ, સર,' કમીશનરે કહયું. 'આપણે તેમના ઉપર આક્રમણ કરી શકીએ ? ' 'બિલકુલ નહિ