પ્રોજેક્ટ પ્રલય - 4

(25)
  • 2.3k
  • 1
  • 1.4k

પ્રકરણ ૪ મહાસભાનો હોલ હેરોલ્ડ સેપરસ્ટીન એરીના ઉપર પહેલા માળે આવેલા મહાસભાના ઓડીટોરીયમની જમણી બાજુએ આવેલા કાચના નાના બુથમાં ઉભો હતો. સુપરસ્ટીન નસીબદાર હતો. પોલીસે દરેક નેટવર્ક અને પ્રચાર માધ્યમને જણાવ્યું હતું કે સલામતીનાં કારણેાસર ફક્ત એકજ કેમેરામેનને મહાસભાના મકાનમાં પ્રવેશ અપાશે અને બીજા કોઈ પ્રેસને અંદર આવવાની અનુમતિ અપાશે નહિ, સુપરસ્ટીનની કેમેરામેન તરીકે પસંદગી થઇ હતી, સુપેરસ્ટીન તેના દિવસના કાર્ય ક્રમ વિશે તેની પત્નિને પણ કંઈ કહેતો નહિ. તેની પત્નિ ડાયેન એક પ્રાઇવેટ બ્રોડકાસ્ટીંગ નેટવર્ક ચલાવતી હતી. ડાયેને નીચે ડેલીગેટો તરફ જોયું. હિલચાલ થઇ. દરેકના મનમોં બારણા તરફ ફર્યાં. 'તેઓ. આવતા લાગે છે.' બોલી. સુપેરસ્ટીનનો કૅમેરા પોઝીશનમાં હતો. દસ