પ્રોજેક્ટ પ્રલય - 2

(34)
  • 2.7k
  • 1.5k

પ્રકરણ ૨ ૨૫ મી ઓગસ્ટ ગ્રેસી મેન્શન ન્યુયોક સીટી 'અભિનંદન, મિ. મેયર! હોદ્દો સંભાળ્યા પછી એક હજાર મીટીંગ થઈ! એપોઇટમેન્ટ સેકેટરી મેયરની ઓફિસનું બારણું ખેાલી અંદર પ્રવેશતાં કહ્યું. ૪ર વર્ષ નો ઈમાન્યુએલ ન્યુમેન દિદારે લઘરવઘર રહેતો હતેા પણ કામમાં તેનો જોટો નહેાતો. મેયરે ચશ્મા ઉતારી ઊંચે જોયું. ‘તુ ગણત્રી રાખે છે, મેની ? ' 'પૂરેપૂરી.’ મેયર હસ્યો પણ સામી દિવાલે સોફા પર બેઠેલી ડેપ્યુટી મેયર નેન્સી ડોલ્બી હસી નહિ. નેન્સી ડોબલી મેની ન્યુમેનથી સાવ ઉલ્ટી પ્રકૃતિની હતી. ૩૭ વર્ષની ઉંમરે પણ એવી ટાપટીપ રાખતી હતી કે કાઈ એને મોડેલ જ માની બેસે. ખભા સુધી લટકતા સોનેરી વાળ તેને ઉંચા હાડકાવાળા