કર્મનિષ્ઠ - ભાગ 1

  • 4.2k
  • 1.8k

ભાગ - ૧ (વ્યક્તિત્વ ) સોહમ બ્રહ્મભટ્ટ સંઘર્ષ વગર જીવનમાં સફળતા શક્ય નથી. સંઘર્ષ જીવનનો એ પાયો છે જેમાં જીવનની ઊંચમા ઊંચી ઇમારત ચણી શકાય છે.આજે જે વ્યકિતની વાત આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એ વ્યક્તિએ સંઘર્ષશબ્દ નો પર્યાય બદલી નાખ્યો છે.આ નવલકથા સત્યઘટના પર આધારિત છે. પરંતુ તેમાં સ્થળનું નામ બદલેલ છે. ભાવનગર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ મહુવા જે ગુજરાતના કાશ્મીર તરીકે પણ જાણીતું છે. મહુવા ગામમાં ધાવડી ચોક થી થોડે દૂર આવેલ પંચશીલ શેરીમાં ઈમાનદાર, નૈતિકતાના ગુણથી ભરેલ, બીજા માટે હંમેશા પોતે નયોચ્છાવર થઇ જનાર ભણેલ ગણેલ જેમને જોતા જ એક અનેરું વ્યક્તિત્વનું તેજ