નિર્ભય નારી - 2

  • 2.7k
  • 1
  • 1.1k

ભાગ:૨ હિન્દુસ્તાન માં સ્ત્રીઓના ગુનાઓમાં બળાત્કાર ચોથા ક્રમાંકે આવે છે. દિલ્હી ગેંગરેપ , મુંબઈ ગેંગરેપ, શક્તિમિલ મુંબઈ ગેંગરેપ, કથુઆ રેપ કેસ , અજમેર રેપ કેસ, ઉનાવ રેપ કેસ, અને નિર્ભયા રેપ કેસ ; આ તો જે બહુ ચર્ચિત કેસો ની નામાવલી છે. આવા તો કેટલાં કહ્યા - અનકહ્યા કેસીસ થતાં હશે. આ લખતા મારું હ્રદય પણ દ્રવી ઉઠ્યું અને હાથ પણ કંપી ઉઠ્યાં . આતો પુખ્ત સ્ત્રી ઓની વાત થઈ. બેશરમ પુરુષ ૬ વર્ષની બાળકી ને પણ નથી બક્ષતો. ઘોર કળયુગ મા જીવી રહ્યાં છીએ આપણે. શું આ હેવાનોએ નારી ના કુખે જન્મ નથી લીધો? શું તેમની બહેન , પુત્રી