ઝમકુડી - પ્રકરણ 16

  • 3.1k
  • 1
  • 2k

ઝમકુડી 16....રાત્રે ઝમકુ એ સુકેતુ ને કહયુ તમે ખુશ છો ને પપ્પા બનવાના છો તો ,હા ખુશ તો બહુ છુ પણ બહુ જલ્દીથી આપણે મમ્મી પપ્પા બની જયીશુ એટલે થોડું વિચારુ છુ , એમાં શુ વિચારવાનુ ....ખુશી ની વાત છે , ને ઝમકુ તૈયાર થયી નીચે આવી ને સાસુ સસરા પાસે બેઠી ,કિશનલાલ બોલયા બેટા દાદા બનવાની મને ખુશી તો બહુ છે પણ આપણા ધંધા નુ શુ કરશુ ,અમે બધાં છીએ પણ તોય તારા જેવી હોશિયાર ઘર ની વયકતિ હોય તો ફેર પડે ને તારા આવ્યા પછી તો ધંધો પણ વધી ગયો છે ,ને ઝમકુડી બોલી પપ્પા એની ચિંતા ના