ભેંદી ડુંગર - ભાગ 5

(15)
  • 3.7k
  • 2.1k

(આગળ ના ભાગ માં જોયું કે અમિત દર્ભ વડે કાળા દોરાને કાપી ને ગુફા માં અંદર પ્રવેશે છે ,અંદર પ્રવેશતાજ બધા ની આખો ફાટી જાય છે .) અમિત :ડરતા ,ડરતા આ તો કોઈ બાવા જેવો લાગે છે . અંજલિ :હા ,આ એક અઘોરી છે ,અઘોરી વિસ્વનાથ .. રુચા :પણ ,આ અહીંયા શુ કરે છે . અંજલિ :એમને અહીં બંધી બનાવામાં આવ્યા હતા ,છેલ્લા 1 મહિના થી થી એમને બંધી બનાવી અહીં રાખેલા છે . આશિષ :પણ એમને બંધિ શુ કામ ,અને કોણે બનાવ્યા ?અને એ પણ આ જંગલ માં ... અંજલિ :પેલા ,તમે બધા એમને અહીંથી છોડાવો ,પછી બધા પ્રશ્ન