સૈલાબ - 3

(48)
  • 4.6k
  • 5
  • 3.2k

૩. શિકાર અને શિકારી દિલીપ જોર જોરથી બંગલાનો દરવાજો ખટખટાવતો હતો. સાથે જ તે ઊંચા અવાજે દરવાજો ઉઘાડવા માટે બૂમો પણ પાડતો હતો. વળતી જ પળે દરવાજો ઊઘડ્યો. દરવાજો ઉઘાડનાર બીજું કોઈ નહીં, પણ ગણપત પાટિલ જ હતો... ! ‘કોણ છો તું... ?’ એણે કર્કશ અવાજે પૂછ્યું, આટલી મોડી રાત્રે શા માટે...’ એની વાત અધૂરી રહી ગઈ. ‘મારું નામ શંકર છે શંકર... !' કહેતાં કહેતાં દિલીપે સ્ફૂર્તિથી રિવૉલ્વર કાઢીને તેની નળી ગણપતની છાતી પર ગોઠવી અને પછી તેને હડસેલીને અંદર લઈ ગયો. અંદર પ્રવેશ્યા પછી એ દરવાજો બંધ કરીને સ્ટોપર ચડાવવાનું નહોતો ભૂલ્યો. ‘શ...શંકર... !' ગણપતનો અવાજ તરડાઈ ગયો, ‘તું...