સૈલાબ - 1

(69)
  • 9.4k
  • 9
  • 5.3k

। સનસનાટીભરી રહસ્યકથા । કનુ ભગદેવ આ નવલકથામાં કૅપ્ટન દિલીપનું એક નવું જ...એક કેદી તરીકેનું રૂપ આપને જોવા મળશે. રોનાં બે જાસૂસો વિનાયક બેનરજી તથા પ્રભાત રાઠોડને એક ખાસ મિશન પાર પાડવા માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા છે. પરંતુ ત્યાં પહોંચ્યા પછી મિશનની સફળતા બાદ પ્રભાત ભારત પાછો ફરીને મિશન નિષ્ફળ થયું હોવાનું જણાવે છે અને મિશનની સફળતાના દસ્તાવેજો સરકારને સોંપતો નથી. પણ તે ખોટું બોલે છે એની ખબર પડતાં જ તેને બેલાપુરની અભેદ કિલ્લા જેવી જેલમાં ધકેલી દેવામાં આવે છે. બીજી તરફ એણે વિનાયક સાથે જે મિશન પાર પાડ્યું હોય છે તેના દસ્તાવેજો કબજે કરવા માટે પાકિસ્તાનથી પણ આઈ.એસ.આઈ.ના અનવર