પ્રસ્તુતિકરણ

  • 3.1k
  • 1k

જીવન  મા  આમ તો  ઘણા  શબ્દો  સાંભળવવા  મા  આવે છે  . પરંતુ  સૌથી  મહત્વ નો  શબ્દ  છે . પ્રસ્તુતિકરણ . તમે  કોઈ  પણ  વસ્તુ  કે  વાત  ને  કેવી  રીતે  પ્રસ્તુત  કરો  છો  . એ  મહત્વ  નું  છે . જયારે  મોટા મા  મોટી  સમસ્યા ને  પણ  તમે  સહજ  રીતે  પ્રસ્તુત  કરો  છો . ત્યારે  તે  સમસ્યા  નાની  અમથી  જેવી  લાગે  છે  . પણ    એજ  જગ્યા એ  ઘણા  લોકો  ને  એવી  આદત  હોય  છે  કે  , પોતાના  જીવન ની  નાની સમસ્યા  પણ  મોટી  હોય  એ  રીતે  રજુ  કરે  છે . જેનાથી  ફાયદો  તો  કંઈજ નથી  થતો  પરંતુ  કારણ  વગર  ના  દયામણા