અટપટી પ્રીત

  • 3.8k
  • 1.4k

અંધકારની દુનિયામાં પગ મૂકવો ખબર સરળ છે પણ ત્યાંથી બહાર નીકળવું તેટલુંજ મુશ્કેલ છે. દલદલ માંથી બહાર નીકળવા કોઈ સહારો જોવે તેમ જ અંડરવર્લ્ડની દુનિયામાંથી કદાચ જ કોઈ બહાર નીકળી શકતું હશે.એક અંધારી રાતમાં સૂમસાન રસ્તા પર એક છોકરી ભાગી રહી હતી.તેની પાછળ લગભગ આઠ થી દસ જણ હાથ માં બંદૂક અને હથિયાર સહિત ભાગી રહ્યાં હતાં. કુદરતને પણ ખબર નહીં તેની કેટલી પરીક્ષા લેવી હશે કે આજ સમયે મુશળધાર વરસાદ વરસાવી રહ્યો હતો. તે ભાગતા ભાગતા થાકી ગઈ હતી. તેનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું કે તે હવે નહિ ભાગી શકે છતાં આ હેવાનોના હાથ માં આવવા કરતાં