પ્રગતિ થી પરગતિ તરફ ( મહા) પ્રયાણ

  • 3.3k
  • 1.1k

' નિજ ' રચિત એક સુંદર મીમાંસા પ્રગતિ થી પરગતિ તરફ ( મહા) પ્રયાણજન્મતાની સાથેજ ‘ ઉવાં ઉંવા ‘ કરતું , મીઠું મીઠું રડતું, શ્વાસ લેતું બાળક જ્યારે વૃદ્ધાવસ્થાની આખરી ક્ષણોમાં ઊંડા ( અવળા)શ્વાસ લઈ ‘ હ હ હ ‘ અવાજ કરીને દેહ છોડે છે ત્યારે ચેહરા પર એક અજીબસી પીડા જોવા મળતી હોય છે. પીડા તો હોય જ ને કારણ કે આ જગની માયા છોડીને જવાનું હોય છે.આ જગમાં આવે ત્યારે અને જગ છોડીને જાય ત્યારે , આ બન્ને વખતની પીડા અલગઅલગ હોય છે.બસ આ ઉંવા ઉવાં અને હ હ હ વચ્ચે નો ગાળો એટલે માનવ જિંદગી.માનવ શરીર અને