સાચા સુખનું શોધન !

  • 2.4k
  • 1
  • 906

આ સંસારમાં મનુષ્યોએ શેમાં શેમાં સુખ માન્યું છે ? માણસને નાની-મોટી સફળતાઓ મળે ત્યારે સુખ લાગે. સફળતા મળી ને રાત્રે સૂવાનું ના મળે કે રાત્રે ખાવાનું-પીવાનું ઠેકાણું ના પડ્યું તો એ સફળતા મળી, પણ એ સુખ કે દુઃખ ? આ હાફુસની કેરી હોય, તે તેના પ્રમાણથી વધારે ખવડાવ ખવડાવ કરે તો પછી તમને શું થાય ? પછી દુઃખ થાય. કંટાળો આવે. એટલે જે સુખનું પ્રમાણ વધી જાય કે ઘટી જાય એટલે દુઃખ થાય. એ સુખ કહેવાય જ નહીં ને ! આપણે આ દુઃખમાંથી શોધખોળ શી કરવાની ? સનાતન સુખની. આ સુખ તો ઘણું ભોગવ્યું. એનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ના