હમ્પી - ગીત ગાયા પથ્થરોં ને - 4

  • 2.5k
  • 1.1k

હમ્પી પ્રવાસ ભાગ 4દિવસ 2, ઉત્તરાર્ધ----------4.તુંગભદ્રા ડેમની ઉડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એના બાંધકામમાં સુરકી નામનું કાદવ અને ચુનાનું મિશ્રણ વપરાયું છે, ક્યાંય પણ સિમેન્ટ નહીં! કહે છે સુરકી અને ચૂનાનું મિશ્રણ ક્યારેય ધોવાતું નથી. એ સિમેન્ટ કરતાં વધુ મજબૂત હોય છે.1953માં તોફાની નદીના પ્રવાહ પર બાંધવો ખૂબ મુશ્કેલ એવો આ ડેમ બાંધનાર એન્જિનિયર તિરુમાલા આયંગરનું પૂતળું ડેમ નજીક મૂક્યું છે.એ રીતે એક સરકારી અધિકારી ના જ્ઞાનને માં આપ્યું છે.ત્યાં પહોંચી પહેલાં અમે ગયાં તેનાં વિશાળ reservoir પર. ત્યાં પણ હિલોળા લેતું પાણી હતું. માત્ર દરિયાનું પાણી ભૂરું હોય તે અહીં આછું બ્રાઉન રંગનું હતું. બાકી દરિયા