બે લઘુ હાસ્ય રચના

  • 5.3k
  • 2k

બે લઘુ હાસ્ય રચના:1. દાઢીબિટ્ટુડો અડધો કલાકથી દાઢી ખંજવાળી રહ્યો હતો , એને ખબર જ પડતી ન હતી કે છેલ્લા એક મહિનાથી દાઢીમાં ખંજવાળ કેમ આવે છે. પણ આજે તો હદ થઈ ગઈ .બીટ્ટુએ દાઢી લગભગ 1 ફૂટ જેટલી વધારેલી હતી (કાનની બૂટથી ગણતા ભાઈઓ, મેં એની દાઢી માપેલી છે, ચોખવટ પૂરી, ઓકે!). દાઢી પર ભરાવદાર વાળનો પુષ્કળ જથ્થો. માથા પર પણ પુષ્કળ વાળ.પોની ટેલ વાળી ચોટલી. રંગ ગોરો. અણીદાર નાક . બીટ્ટુ મોડેલ હતો ને. મોડેલિંગને લગતા પુષ્કળ એગ્રીમેન્ટ પણ સાઈન કરી રાખેલા હતા. પણ આ દાઢીએ કેર વર્તાવી દીધેલો.પહેલા અમે લોકો સ્કિન સ્પેશીયાલીસ્ટ પાસે ગયા.: ' અત્યારે વરસાદી