સન્યાસીની જેમ વિચારો

(41)
  • 7k
  • 2
  • 2.5k

    સન્યાસીની જેમ વિચારો પુસ્તકમાંથી મળતા અમુલ્ય બોધપાઠ: પુસ્તક: થિંક લાઈક એ મંક લેખક: જય શેટ્ટી પુસ્તકનું ગુજરાતી શીર્ષક: સન્યાસીની જેમ વિચારો   1. તમારી જાતને ઓળખો. તમારા મૂલ્યો શું છે? તમારો ધ્યેય શું છે? તમારા વિચારો શું છે? એકવાર તમે જાણી લો છો કે તમે કોણ છો ત્યારે તમે એવું જીવન જીવવા લાગો છો જે તમારા માટે શ્રેષ્ઠ છે.   2. નકારાત્મક વિચારોને દુર કરો. જ્યારે તમે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હો ત્યારે સૌ પ્રથમ એ વિચારોને ઓળખો અને એ પછી એ વિચારોને રોકવાનો પ્રયાસ કરો. સકારાત્મક વિચાર વિકસાવવા માટે નકારાત્મક વિચારોને દુર કરવા જરૂરી છે. એકવાર તમે સકારાત્મક