રમત રત્ન નિરમા ઠાકોર

  • 2k
  • 1
  • 770

નિરમા ઠાકોરરમતવીર રત્ના "નિરમા ઠાકોર" ને મુલાકાતે જવુ હોય ત્યારે તેના કોચ શ્રી રમેશ દેસાઈની મંજૂરી લેવી પડે છે.આ એનું અભિમાન નથી.પરંતુ તેને મળેલી સફળતા છે. આજે સવારે HNGU ના મેદાનમાં આજે એ વહેલી સવારે પ્રેક્ટિસ કરતી હતી ત્યારે હજારો યુવક યુવતીઓ તેને જોઈ આશ્ચર્ય અનુભવતાં હતાં. તેની દોડવાની ગતિ સમાંતર અને અવિરામ હતી. સફળતા પામવા સતત મહેનત કરવી પડે તો જ સફળતા પ્રાપ્ત થાય.ઇન્ટરનેશનલમાં ટકાવી રાખવા માટે તેની પળેપળ નકામી વેડફાય નહીં તે માટે ખુદ જાગૃત્ત છે.અને અન્ય રમતવીરોની પ્રેરણાસ્ત્રોત છે.એટલે જ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લક્ષ હાંસલ કરી શકે.પાટણ સિટી નજીક હાજીપુર ગામની આ "નિરમા ઠાકોર" ૫૦૦ ખેલાડીઓને હરાવી