ભેંદી ડુંગર - ભાગ 3

(12)
  • 3.7k
  • 2.4k

(આગળ ના ભાગ માં જોયું કે બધા આરામ કરે છે ત્યારે કોઈક અમિત નો હાથ ખેંચતું હોય તેવું લાગે છે ..) અમિત ઉભો થઈ ને આજુ બાજુ બધેજ નજર કરે છે ,પરંતુ તેને ત્યાં કોઈ દેખાતું નથી ...પાછો તે આરામ કરવા માટે પોતાનું માથું તેની બેગ પર મૂકે છે ,ત્યાંજ તેને બેગ માં કંઈક મૂક્યું હોય એવું લાગે છે ... અમિત તેની બેગ ખોલી ને જોવે છે તો એક માટી ની ઈંટ અંદર મુકેલી હતી ..અમિત આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને વિચારે ચડે છે કે આ ઈટ કોણે મૂકી હશે ...તે આજુ બાજુ થોડે સુધી નઝર કરી આવે