સમજણ

  • 5.1k
  • 1
  • 1.8k

સમજણ ની સજાવટ કાયમ મહેકાવશે આપનું જીવન કેવી રીતે?? જાત ધર્મ ભલે ગમે તે હોય એકજ સમાજ કે ઘરમાંવિભીષણ અને રાવણ પાકે છે, ઉગ્ર સેન જેવી ધર્મમાં ચાલનાર રાજા ને કંશ જેવો રાક્ષસ પુત્ર જન્મ લે છે, અને દેવકી વાસુદેવ જેવા સંસ્કારી પુત્રી જમાઈ પણ મળે છે. ગોવાળ નંદજી ને ત્યા શેષનાગ બળદેવ નામે અવતરે છે, અને શ્રી કૃષ્ણ ત્યા ઉછરે છે, કૃષ્ણ ના જન્મ સંસ્કાર કરનાર ગર્ગ સંહિતા, (જેમ રામાયણ વાલ્મીકિ જીએ લખેલ) કૃષ્ણ આખ્યાન લખનાર અમારા વડવા ગર્ગ રૂષી થી અમે નાત જાત ધર્મ અપુષ્યતા ને મુકી દીધેલ.. પણ આજનો માનવી.... નાત જાત ધર્મના નામે કેવો તમો ગુણ