પિતા અને પુત્રી

  • 4.1k
  • 1
  • 1.9k

પિતા અને પુત્રી દુનિયા નો સૌથી શ્રેષ્ઠ સંબંધ. દિકરી ના જન્મ થી માંડીને સઘળી સૃષ્ટિ માં તેને સૌથી વધુ પ્રેમ કરે તે પિતા. દિકરી ના જન્મ થી જેટલી ખુશી વ્યક્ત કરે તેનાથી વધારે મોટી કરી સાસરે મોકલવાના વિચાર માત્ર થી રડી પડે એ પિતા. દિકરી માટે તો કોઈ થી પણ લડવા તૈયાર થઈ જાય પછી સામે પોતાના હોય કે પારકા પિતા ને કશાની પરવા ન હોય. અને દિકરી નું પણ એવું જ હો ! પિતાની પરેશાની તો પળવારમાં પકડી પાડે. અને સાંત્વના તો એવી આપે જાણે કે માં જોઈ લો. પિતા સમક્ષ કોઈ વાત રજૂ કરવાની હોય તો એ કામ