નિર્ભય નારી - 1

  • 6.1k
  • 1
  • 2.1k

આ કોઈ story nathi.. આ લોકડાઉન દરમ્યાન લખેલ મારા વિચારો વ્યક્ત કરું છું. હાલ મા જ હાથરસ નું બનાવ સાંભળી ભલભલા ના રુવાંટા ઊભા થઈ ગયા. આ સતયુગ નથી કે શ્રી કૃષ્ણ આવશે ને દ્રૌપદી ચિરહરણ દરમ્યાન સાડી નો છેડો લાંબો કરી સુરક્ષા કરવા આવશે. આ કળયુગ છે મારી બહેનો,દેવીઓ, વામા ઓ ઉઠાવો શસ્ત્રો ને બતાવો તમારો દુર્ગા રૂપ ! એક સ્તોત્ર યાદ આવે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપૈણ સંસ્થિતાનમઃ તસ્યૈ નમઃ તસ્યૈ નમો નમઃ । જેમ જગદંબા એ દાનવો નો સંહાર કર્યો હતો તેમ આજ ની નારી એ જગદંબા અવતાર લેવા ની જરૂર છે. મારો આ લેખ વિષે તમારા