સુપ્રીમ કોર્ટના CJI શ્રી ચંદ્રચૂડ સાહેબ

  • 2.6k
  • 1
  • 1.1k

ભારતની સુપ્રીમ કોર્ટના માનનીય જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ.ભારતની સુપ્રીમ કોર્ટના 50 મા CJI (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા)છે.ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની નિમણુંક થતાં પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (cji) યુ.યુ.લલિતે જ અનુગામી તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી હતી.શ્રી ડી.વાય.ચંદ્રચંડનું પુરું નામ ધનંજય યશવંત ચંદ્રચૂડ છે.જસ્ટિસ ચંદ્રચુડ ભારતના 50 મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે.આ પહેલાના પૂર્વ ચીફ જસ્ટિસ યુયુ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થયા છે.ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ બે વર્ષનો છે.અને તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે.ડીવાય ચંદ્રચૂડની સંપૂર્ણ માહિતી:પુરું નામ - ધનંજય યશવંત ચંદ્રચૂડ જન્મ- 11 નવેમ્બર 1959 (મુંબઇ)અભ્યાસ - 1982માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર