પ્રેમ કે આકર્ષણ - ભાગ 3

  • 3.3k
  • 2k

(બીજે દિવસે સવારે હું એસ.ટી. બસ સ્ટેન્ડ પર મોડાસા થી અમદાવાદ જવા માટે બસ ની રાહ જોઈ રહ્યો હતો.....મેં રોઝ ને મેસેજ કર્યા પણ એને મને એનો કોઈ જવાબ ના આપ્યો. ફોન પણ કર્યા એને ઉપાડ્યો નહીં. મારુ મન અંદર થી ઘભરાવા લાગ્યું કે એવું તો શું બન્યું હશે કે એ મને કોઈ જવાબ નથી આપતી ? હું બસ માં બેસી ગયો અને થોડી વાર રહી ને એનો રિપ્લાય આવ્યો.) ધ્રુવલ : કેમ કોઈ જવાબ નતી આપતી તું ? રોઝ : બસ એમ જ....ધ્રુવલ : શું એમ જ...તને ખબર છે મને કેટલું ટેન્સન થઇ ગયું હતું. રોઝ : કાલે જે પણ થયું