શિષ્ટાચાર

  • 2.8k
  • 1
  • 1.1k

*શિષ્ટાચાર*આપણે નોકરી કરીએ છીએ ત્યારે અનેક નાનાં મોટાં માનવીઓના સંપર્કમાં રહીએ છીએ.આ સમયે થોડાક "સ્વ-શિષ્ટાચાર" સમજવો અત્યંત જરૂરી છે.ઓફિસ કે શાળામાં ફરજ દરમ્યાન આપણી છાપ આપણા પ્રથમ પહેરવેશ પર પડતી હોય છે.જેમ જેમ ઉચ્ચ હોદ્દા મળે ત્યારે આપણો પહેરવેશ પણ એટલો શોભાસ્પદ હોવો જોઈએ.અહીં હું ફેશનનો વિરોધ નથી કરતો પરંતુ કોઈપણ ઉચ્ચ પોસ્ટ પર નોકરી કરતા હો ત્યારે તમારાં કપડાં એટલાં જ શોભાસ્પદ હોવાં જોઈએ.ઓફિસમાં મેરેજનાં કપડાં પહેરીને જઈએ તો કેવું લાગે? આપણા નાનકડા એકમમાંથી અલગ તરી આવવાનું કદાપિ ના વિચારો.ઘણી સ્કૂલોમાં ડ્રેસ કોડ એટલે જ આવ્યો.એ સાથે આ મારી શાળાનો બાળક કે શિક્ષક છે,તેવી ભાવના પેદા થઈ અથવા થાય.પરંતુ