ઘર, એક બગીચો ! - 2

  • 3.1k
  • 1
  • 1.2k

જ્યાં મતભેદ છે, ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને, બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી ને ! અને દહીંનો ડખો થઈ જાય પછી, દહીં આખરીયું હોય ને ડખો થઈ જાય સવારમાં. એટલે એવું છે આ મનુષ્યોનો સ્વભાવ, જે માનવતાનો સ્વભાવ છે ને, તે એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધા એકમતે રહ્યા કરે, સો માણસ ઘરમાં હોય ને, તોય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! તેથી આ કળિયુગમાં દાદાજી કહે તેમને આવડી