નવરાં ના બેસો કઈંક તો સારુ કામ કરો.

  • 2.3k
  • 1
  • 1.1k

કઈંક સારુ કામ કરો બેસી નાં રહો. મંદિરમાં પોઠીયો(આખલો),ગાયની આપણે દેવનું પ્રતીક સમજી પૂજા કરીએ છીએ પરંતુ રખડતી ગાય કે આખલો સામે આવે તો ડાંગ લઇને ભગાવી દઈએ છીએ.આ ખરેખર વિચારવા જેવી હરકતો છે.ગાયને રખડતી જુઓ છો પણ ભેંસ રખડતી જોવા હવે નહીં મળે.પશુપાલકથી પાલતુ પ્રાણી ના પરવડતું હોય તો તેને જરૂર પૂરતાં જ પશુ રાખવાનું વિચારવું જોઈએ.તમારાં પાલતુ પ્રાણી પાડોશી કે રસ્તે આવતાં જતાં રાહદારી ને શારીરિક નુકશાન કરે તો ભોગવવાનું એને ભાગે જ આવે છે.તો તમારું પાલતુ પ્રાણી તમારી પાસે ઘર કે ખેતરમાં જગ્યા હોય તો તેમાં જ રાખો.ગંદકી જો આપણને ના ગમતી હોય તો અન્યને ન જ