પ્રેમ અને વિશ્વાસ

  • 1.9k
  • 1
  • 832

રૂપલ અને નેહા બંને ખાસ સખીઓ હતી. બંને જણા એક કંપનીમાં જોબ કરતા હતા .બંને પ્રાઇવેટ કંપનીમાં હતા .રૂપલને જોઈને નેહાના મનમાં ઘણા બધા વિચાર આવતા હતા, તેને થયું કે રૂપલ દિવસે ને દિવસે કેમ શાંત બનતી જાય છે. એક સમયની રૂપલ જે ઉછળતી કુદરતી પોતાના સપનાઓને બીજાઓને દેખાડતી રૂપલ આજે શૂન્યવકાશમાં પહોંચી ગઈ હતી.નેહાને થયું કે "ખરેખર રૂપલને શું મુશ્કેલી હશે !એ જાણવું જ રહ્યું !બંને જણા એક દિવસ કોફી પીવા માટે એક હોટલમાં ગયા નેહાએ રૂપલ ને પૂછ્યુ; રૂપલ તું દિવસે ને દિવસે કેમ મૂર્જાતી જાય છે ,તારે કોઈ અંદર એવી કોઈ વાત છે કે જે તું મને