નાની પણ ચોટદાર - 6

  • 2.7k
  • 1.3k

નાની પણ ચોટદાર, શાંતિ થી વાંચો તો જીવન માં જોરદાર ફરક આવે, જીવન શાંતિમય બની જાય...1246.*માર્ગદર્શન સાચું હોઈ તો દિવાનું અજવાળું સૂર્યપ્રકાશ નું કામ આપે છે.**સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિ ની કરો,* *જે તમારી બધી વાતો સમાવી લે..* *ખાબોચિયા જેવા વ્યક્તિ ની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે…*1247.*સુંદર શબ્દો નુ સર્જન અવશ્ય કોઈ ના હ્રદય ને સ્પર્શી શકે , પરંતુ નિખાલસ હ્રદય નું સર્જન કોઈ ના હ્રદય મા અનંત સુધી જીવંત રહે છે..**ગુલાબનું ફુલ કઈ શીખ આપે છે* *તમે ઉગશો એટલે લોકો**તોડવા જ ઊભા છે...**તમારામાં ખૂબી હોવી જોઈએ**કે તોડ્યા પછી