સાચા મિત્રો

  • 6.9k
  • 1
  • 3k

સાચા મિત્રો મિત્ર એટલે મૈત્રી ધરાવનાર, દોસ્તાર, દોસ્ત, હિત્તેશુ, શુભેચ્છક. કોઈ પ્રશ્ન પુછે કે મિત્ર કેવો શોધવો જોઈએ? તો આપણને બાળપણથી સાંભળેલું પેલું વાક્ય યાદ આવે કે "મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય.." જોકે મિત્રોને સુખમાં પાછળ મૂકવામાં હું માનતો નથી. ( કારણ કે આપણે પણ કોઈ ના તો મિત્ર છીએ જ ને....