સાથ નિભાના સાથિયા - 6

  • 2.7k
  • 1.6k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૬સવાર થઇ અને લીલાબેન હજી ઉઠયા ન હતા એટલે ગોપીને થયું આજે હું કાંઈ ગરમા ગરમ નાસ્તો માસી માટે લઇ જાઉં. ગોપી ફટાફટ તૈયાર થઈને ચા નાસ્તો કરે છે અને રીનાબેન માટે લઇ જાય છે.આજે લીલાબેનને ખબર નથી પડતી ક્યારે ગોપી રીનાબેનના ઘરે ચાલી જાય છે.“આવ આવ ગોપી. હું તારી વાટ જોતી હતી. આપણે સાથે ચા નાસ્તો કરીયે.”“હું ચા નાસ્તો કરીને આવી છું અને તમારા માટે ગરમા ગરમ નાસ્તો લાવી છું.”“ઓહ એટલી તકલીફ કેમ લીધી?”“કેમ એવું? તમે મારી માટે આટલું બધું નથી કરતા? મને પારકી સમજવા લાગ્યા ને?”“ના ના એવું જરાય નથી બેટા. તને સવારના ઉઠીને