સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 114

(48)
  • 4.1k
  • 5
  • 2.4k

ટ્રેઈન કોલકોત્તા સ્ટેશન પર ઉભી ના રહી... એ યાર્ડ ઉભી રહી થોડીવાર પછી ટ્રેઈનની ગતિ ઝડપી બની સ્ટેશન આવી ગયું છતાં ઉભી ના રહી... ઝડપથી આગળ વધી રહી હતી બધાં ઉતરનારાં મુસાફરો બૂમો પાડી રહેલાં... ટ્રેઇનનાં અવાજમાં બૂમો દબાઈ ગઈ... ત્યાં મોટી ચીસ પડી...અગ્નિનો મોટો ભડકો થયો..પછી અચાનક અંધારું છવાયું.સાવીએ ધારણ કરેલું વાસંતીનું શરીર અલોપ થઇ ગયું... સાવી પ્રેતઅવસ્થામાં આવી ગઈ... એણે જોયું સોહમ ચીસ પાડીને ટ્રેઈનનાં બર્થ પર આડો પડી ગયો છે એને બેભાન અવસ્થામાં જોઈ સાવીનું પ્રેત ગભરાઈ ગયું...સાવીનું પ્રેત શરીર કોઈના કાબુમાં આવી ગયું. સાવી હવે શરીર વિનાની સાવ સૂક્ષ્મ બની ગઈ એ એટલી અસહાય બની ગઈ