કુળ ની મર્યાદા

  • 3.6k
  • 1.3k

            સ્ત્રી એટલે મર્યાદાનો ભરેલો ભંડાર,સ્ત્રી એટલે એક એવી શક્તિ જે પોતાના માંથી બીજું જીવન આપી શકે છે,સ્ત્રી એટલે દુર્ગા,કાલિકા,લક્ષ્મી અને સરસ્વતી,સ્ત્રી એટલે સંસાર ની જનેતા પણ કહી શકાય જેના વગર સંસાર માં કોઈનું હોવાનું અસ્તિત્વ જ નથી.સ્ત્રી એટલે સહનશક્તિ ની એક ખાણ જેને કેટલું પણ ખોદો તો એને મૌન રહીને કષ્ટ સહન કરવાની શક્તિ એ સ્ત્રીમાં જ જોઈ શકાય છે.સ્ત્રી એટલે વહાલ અને મમતાનો ભરેલો દરિયો જેના પ્રેમ રૂપી મોજા નો હળવો સ્પર્શ માત્ર થીજ ભીંજાઈ જવાય છે.એના વહાલ રૂપી ઓટ આપણને એના દરિયામાં ખેચી