જીવતા જેને મને ના સ્વીકાર કર્યો , મર્યા પછી , મારી ચિતા ને એનો અગ્નિદાહ સ્વીકાર નથી ...(૧) આખી જિંદગી નાહક નો ધીક્કાર્યો મને , મર્યા પછી , તું મારી પ્રશંશા કરે એ વાત મને સ્વીકાર નથી ...(૨) જીવનભર મને સમજી ના શક્યા , મર્યા પછી , મારા દુખો ને તું બયા કરે તો તું સમજદાર નથી ...(૩) જીવતા કદી મારી સાથે હાથ ના મિલાવ્યો , મર્યા પછી , તું મને ખંભે ઉચકે એ વાત નો કોઈ પ્રભાવ નથી ...(૪) જીવતા કદી પ્રેમ થી મારી સાથે ના જમ્યો , મર્યા પછી , તારી કાગવાસ નો મને